ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક

ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક

ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ, સરકારની ઇમર્જન્સી બેઠક

Blog Article

ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા તથા 23 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને બચાવ કાર્યો મુદ્દે સમીક્ષા કરાઈ હતી

Report this page